Kīrtan
હાં રે હરિકૃષ્ણ હૈયાનો મારે હાર
Composer: Traditional / unknown
Type: Kirtan · General devotional
Gujarati devotional lines on love for Hari Krishna and the Lord’s form — grouped for singing. English and Hindi helpers for learners; verify wording with your sampradāy teacher.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
…
Karaoke highlight follows the audio.
- 1
હાં રે હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે...

- 2
હાં રે મારા નેણાં તણો શણગાર છે જી હો, અળગો ન મેલું હવે ઉરથી રે,

- 3
હાં રે મારું ચિત્તડું ચોરાણું એની ચાલમા, હાં રે હું તો વશ થઈ છું એના વ્હાલમા જી હો... ૧

- 4
હાં રે મારા ઉરમા ખૂંટ્યો છે છેડો પાઘનો, હાં રે કાંઈ પાર નહી મારા ભાગ્યનો જી હો... ૨

- 5
હાં રે હું તો દાસી છું કૃપાનિધાનની, હાં રે મને ચાવીને આપી છે બીડી પાનની જી હો... ૩

- 6
હાં રે દયા હેતનો ભર્યો છે અલબેલો, હાં રે પ્રેમાનંદનો વહાલો રંગ છેલડો જી હો... ૪