Kīrtan
મૉગરાના ફૂલ સખી મૉગરાના ફૂલ
By Sadguru Brahmanand Swami. The devotee picks 108 Mogra flowers from Lakshmiwadi garden, remembering the Lord's name with each one, and weaves a garland as an act of pure devotion to Bhagwan Swaminarayan.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
No audio is set for this kīrtan yet — you can still read the lyrics. Playback and line highlight appear when an audio URL is added in admin.
- 1
મૉગરાના ફૂલ સખી મૉગરાના ફૂલ
મૉગરાના ફૂલ સખી મૉગરાના ફૂલ
- 2
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
- 3
મૉગરાના ફૂલ સખી મૉગરાના ફૂલ
મૉગરાના ફૂલ સખી મૉગરાના ફૂલ
- 4
લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણી
લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણી
- 5
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી
- 6
ખિલ્યા ખિલ્યા રે ત્યાં તો મનગમતા ફૂલ
ખિલ્યા ખિલ્યા રે ત્યાં તો મનગમતા ફૂલ
- 7
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
- 8
ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી
ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી
- 9
કેતકી કરેણ જાઈ જુઈ અલબેલી
કેતકી કરેણ જાઈ જુઈ અલબેલી
- 10
મૉગરાની પાંખડીમાં સૌરભ અમૂલ
મૉગરાની પાંખડીમાં સૌરભ અમૂલ
- 11
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
- 12
ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું
ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું
- 13
વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું
વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું
- 14
એકસો ને આઠ ગૂંથ્યા મૉગરાના ફૂલ
એકસો ને આઠ ગૂંથ્યા મૉગરાના ફૂલ
- 15
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
શ્રીજીને પ્યારા બહુ મૉગરાના ફૂલ
- 16
મૉગરાની માળા ગૂંથી માવ કવિરાયે
મૉગરાની માળા ગૂંથી માવ કવિરાયે
- 17
કાવ્યની કુસુમ માળા કદી ન કરમાયે
કાવ્યની કુસુમ માળા કદી ન કરમાયે
- 18
બિનગુણીયે માળા તણા મૂલ છે અમૂલ
બિનગુણીયે માળા તણા મૂલ છે અમૂલ
- 19
મૉગરાના ફૂલ સખી મૉગરાના ફૂલ
મૉગરાના ફૂલ સખી મૉગરાના ફૂલ