Kīrtan
જય સદગુરુ સ્વામી
A devotional kirtan by Sadguru Muktanand Swami glorifying Sahajanand as the embodiment of mercy. He incarnated in a brahmin family, uplifted countless devotees, and made liberation easily attainable.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
No audio is set for this kīrtan yet — you can still read the lyrics. Playback and line highlight appear when an audio URL is added in admin.
- 1
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી
- 2
પ્રભુ જય સદગુરુ સ્વામી
પ્રભુ જય સદગુરુ સ્વામી
- 3×2
સહજાનંદ દયાળુ
સહજાનંદ દયાળુ
- 4
બળવંત બહુનામી
બળવંત બહુનામી
- 5
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી
- 6
ચરણ સરોજ તમારા
ચરણ સરોજ તમારા
- 7
વંદુ કર જોડી
વંદુ કર જોડી
- 8
પ્રભુ વંદુ કર જોડી
પ્રભુ વંદુ કર જોડી
- 9×2
ચરણે શીશ ધર્યાથી
ચરણે શીશ ધર્યાથી
- 10
દુઃખ નાખ્યા તોડી
દુઃખ નાખ્યા તોડી
- 11
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી
- 12
નારાયણ નર ભ્રાતા
નારાયણ નર ભ્રાતા
- 13
દ્વિજકુળ તનુ ધારી
દ્વિજકુળ તનુ ધારી
- 14
પ્રભુ દ્વિજકુળ તનુ ધારી
પ્રભુ દ્વિજકુળ તનુ ધારી
- 15×2
પામર પતિત ઉદ્ધાર્યા
પામર પતિત ઉદ્ધાર્યા
- 16
અગણિત નરનારી
અગણિત નરનારી
- 17
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી
- 18
નિત્ય નિત્ય નૌતમ લીલા
નિત્ય નિત્ય નૌતમ લીલા
- 19
કરતા અવિનાશી
કરતા અવિનાશી
- 20
પ્રભુ કરતા અવિનાશી
પ્રભુ કરતા અવિનાશી
- 21×2
અડસઠ તીરથ ચરણે
અડસઠ તીરથ ચરણે
- 22
કોટી ગયા કાશી
કોટી ગયા કાશી
- 23
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી
- 24
પુરુષોત્તમ પ્રગટનું
પુરુષોત્તમ પ્રગટનું
- 25
જે દર્શન કરશે
જે દર્શન કરશે
- 26
પ્રભુ જે દર્શન કરશે
પ્રભુ જે દર્શન કરશે
- 27×2
કાળ કરમથી છૂટી
કાળ કરમથી છૂટી
- 28
કુટુંબ સહિત તરશે
કુટુંબ સહિત તરશે
- 29
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી
- 30
આ અવસર કરુણાનિધિ
આ અવસર કરુણાનિધિ
- 31
કરુણા બહુ કીધી
કરુણા બહુ કીધી
- 32
વાલે કરુણા બહુ કીધી
વાલે કરુણા બહુ કીધી
- 33×2
મુક્તાનંદ કહે મુક્તિ
મુક્તાનંદ કહે મુક્તિ
- 34
સુગમ કરી સિદ્ધિ
સુગમ કરી સિદ્ધિ
- 35×2
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી
- 36
પ્રભુ જય સદગુરુ સ્વામી
પ્રભુ જય સદગુરુ સ્વામી
- 37×2
સહજાનંદ દયાળુ
સહજાનંદ દયાળુ
- 38
બળવંત બહુનામી
બળવંત બહુનામી
- 39
જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી