Kīrtan
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે
Composed by Sadguru Manjukeshanand Swami, this kirtan expresses a devotee's deep affection for Bhagwan Swaminarayan's divine form — His lotus-eyes, His chest (abode of Lakshmi), and His graceful walk — declaring complete surrender.
No audio is set for this kīrtan yet — you can still read the lyrics. Playback and line highlight appear when an audio URL is added in admin.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
- 1×2
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ

- 2
રૂડી ચાલા જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરિ

- 3
એ રૂડી ચાલા જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરિ

- 4×2
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ
- 5×2
તારી છાતી ઉપર તિલા શ્યામ રે શ્રી ઘનશ્યામ હરિ

- 6
એ છે લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરિ

- 7
ઓ છે લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરિ

- 8
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ
- 9
તારા નયણા કમળ પર વારી રે શ્રી ઘનશ્યામ હરિ

- 10
એ તારા નયણા કમળ પર વારી રે શ્રી ઘનશ્યામ હરિ

- 11
મંજુકેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરિ
મંજુકેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરિ
- 12
એ મંજુકેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરિ

- 13
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ
Ask about this kīrtanકીર્તન વિશે પૂછો
Sign in to use Ask AI
Free — sign in with Google or email.