Kīrtan
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
By Sadguru Brahmanand Swami. The poet is completely mesmerized by Bhagwan Swaminarayan's divine form, declaring that in all three worlds nothing else is dearer. He surrenders all worldly pride to remain forever absorbed in the Lord.
…
Karaoke highlight follows the audio.
Sign in to download for offline
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
- 1×2
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
- 2×2
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
- 3
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
- 4×2
તમ વિના નાથ ત્રિલોક માહી
તમ વિના નાથ ત્રિલોક માહી
- 5×2
વહાલું બીજું નથી રે કોઈ કોઈ રે
વહાલું બીજું નથી રે કોઈ કોઈ રે
- 6
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
- 7×2
કમર કટારો લાગત પ્યારો
કમર કટારો લાગત પ્યારો
- 8×2
જીવું છું છોગલિયું જોઈ જોઈ રે
જીવું છું છોગલિયું જોઈ જોઈ રે
- 9
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
- 10×2
મનમોહન તારી નવલ છબીમાં
મનમોહન તારી નવલ છબીમાં
- 11×2
રહી છું ચિતડું પ્રોઈ પ્રોઈ રે
રહી છું ચિતડું પ્રોઈ પ્રોઈ રે
- 12
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
- 13×2
બ્રહ્માનંદ કહે તમ સારું
બ્રહ્માનંદ કહે તમ સારું
- 14×2
કુળ મરજાદા ખોઈ ખોઈ રે
કુળ મરજાદા ખોઈ ખોઈ રે
- 15
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
- 16
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
Ask about this kīrtanકીર્તન વિશે પૂછો
Sign in to use Ask AI
Free — sign in with Google or email.