Kīrtan
જમો થાળ જીવન જાઉં વારી
A Thal by Sadguru Brahmanand Swami offering various dishes — poli, ghebar, sata, malpua, dudhpak, athanu, and shaak — to Bhagwan Swaminarayan with deep devotion, concluding with mukhvas and paan.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
…
Karaoke highlight follows the audio.
- 1
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી
- 2
ધુઓ કરચરણ કરો તૈયારી
ધુઓ કરચરણ કરો તૈયારી
- 3
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી
- 4
બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી
બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી
- 5
કટોરા કંચનની થાળી
કટોરા કંચનની થાળી
- 6
જળે ભર્યા ચંબુ ચોખાલી
જળે ભર્યા ચંબુ ચોખાલી
- 7
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી
- 8
કરી કાઠા ઘઉંની પોળી
કરી કાઠા ઘઉંની પોળી
- 9
મેલી ઘૃત સાકરમાં બોળી
મેલી ઘૃત સાકરમાં બોળી
- 10
કાઢ્યો રસ કેરીનો ઘોળી
કાઢ્યો રસ કેરીનો ઘોળી
- 11
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી
- 12
ગળ્યા સાટા ઘેબર ફૂલવડી
ગળ્યા સાટા ઘેબર ફૂલવડી
- 13
દૂધપાક માલપુઆ કઢી
દૂધપાક માલપુઆ કઢી
- 14
પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી
પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી
- 15
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી
- 16
અથાણા શાક સુંદર ભાજી
અથાણા શાક સુંદર ભાજી
- 17
લાવી છું તરત કરી તાજી
લાવી છું તરત કરી તાજી
- 18
દહીં ભાત સાકર છે ઝાઝી
દહીં ભાત સાકર છે ઝાઝી
- 19
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી
- 20
ચળુ કરો લાવું હું જળઝારી
ચળુ કરો લાવું હું જળઝારી
- 21
એલચી લવિંગ સોપારી
એલચી લવિંગ સોપારી
- 22
પાનબીડી બનાવી સારી
પાનબીડી બનાવી સારી
- 23
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી
- 24
મુખવાસ મનગમતા લઈને
મુખવાસ મનગમતા લઈને
- 25
પ્રસાદી થાળ તણી દઈને
પ્રસાદી થાળ તણી દઈને
- 26
બ્રહ્માનંદ કહે રાજી થઈને
બ્રહ્માનંદ કહે રાજી થઈને
- 27
જમો થાળ જીવન જાઉં વારી
જમો થાળ જીવન જાઉં વારી