Kīrtan
જમોને જમાડું રે જીવન મારા
A heartfelt Thal by Sadguru Premanand Swami offering ghebar, jalebi, ladu, and uberni dal in a golden plate with deep affection. The composer requests the Lord to accept and bless devotees with eternal grace.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
…
Karaoke highlight follows the audio.
- 1
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા
- 2
હરિ રંગમાં રમાડું રે જીવન મારા
હરિ રંગમાં રમાડું રે જીવન મારા
- 3
વાલાજી મારા સોનાનો થાળ મંગાવું
વાલાજી મારા સોનાનો થાળ મંગાવું
- 4
રે વાલા મોતીડે વધાવું રે જીવન મારા
રે વાલા મોતીડે વધાવું રે જીવન મારા
- 5
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા
- 6
વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ
વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ
- 7
જમોને થાય ટાઢું રે જીવન મારા
જમોને થાય ટાઢું રે જીવન મારા
- 8
વાલાજી મારા ગૌરીના ઘૃત મંગાવું
વાલાજી મારા ગૌરીના ઘૃત મંગાવું
- 9
મહીં સાકર નંખાવું રે જીવન મારા
મહીં સાકર નંખાવું રે જીવન મારા
- 10
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા
- 11
વાલાજી મારા દૂધ કઢેલા ભલી ભાતે
વાલાજી મારા દૂધ કઢેલા ભલી ભાતે
- 12
જમોને આવી ખાંતે રે જીવન મારા
જમોને આવી ખાંતે રે જીવન મારા
- 13
વાલાજી મારા પાપડ પતાસાને પોળી
વાલાજી મારા પાપડ પતાસાને પોળી
- 14
જમોને ગળી મોળી રે જીવન મારા
જમોને ગળી મોળી રે જીવન મારા
- 15
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા
- 16
વાલાજી મારા ઉબેરની દાળ ચડી ભારી
વાલાજી મારા ઉબેરની દાળ ચડી ભારી
- 17
વિશેષે વઘારી રે જીવન મારા
વિશેષે વઘારી રે જીવન મારા
- 18
વાલાજી મારા કઢી કરી છે બહુ સારી
વાલાજી મારા કઢી કરી છે બહુ સારી
- 19
જમોને ખીરધારી રે જીવન મારા
જમોને ખીરધારી રે જીવન મારા
- 20
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા
- 21
વાલાજી મારા જળ રે ઘેલાની ભરી ઝારી
વાલાજી મારા જળ રે ઘેલાની ભરી ઝારી
- 22
હું બેઠો બ્રહ્મચારી રે જીવન મારા
હું બેઠો બ્રહ્મચારી રે જીવન મારા
- 23
વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજા
વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજા
- 24
જમોને લાવું ઝાઝા રે જીવન મારા
જમોને લાવું ઝાઝા રે જીવન મારા
- 25
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા
- 26
વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો
વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો
- 27
હારું ને મોળું કેજો ભૂખ્યા નવ રહેજો
હારું ને મોળું કેજો ભૂખ્યા નવ રહેજો
- 28
વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી
વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી
- 29
છો અંતરજામી રે જીવન મારા
છો અંતરજામી રે જીવન મારા
- 30
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા
- 31
હરિ રંગમાં રમાડું રે જીવન મારા
હરિ રંગમાં રમાડું રે જીવન મારા
- 32
જમોને જમાડું રે જીવન મારા
જમોને જમાડું રે જીવન મારા