Kīrtan
તારી મૂર્તિ વિના મારા નાથ રે... બીજું મને આપશો માં
By Sadguru Muktanand Swami. The devotee desires nothing but the Lord's divine form — no wealth, fame, or liberation. A plea to be kept away from worldly distractions and granted constant company of the Lord and His true devotees.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
…
Karaoke highlight follows the audio.
- 1
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
- 2
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 3
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
- 4
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 5
હું તો એ જ માગું છું જોડી હાથ રે
હું તો એ જ માગું છું જોડી હાથ રે
- 6
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 7
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
- 8
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 9
આપો તમારા ભક્તજનોનો સંગ રે
આપો તમારા ભક્તજનોનો સંગ રે
- 10
મારા જીવનમાં એ જ ઉમંગ રે
મારા જીવનમાં એ જ ઉમંગ રે
- 11
હે... બીજું મને આપશો માં
હે... બીજું મને આપશો માં
- 12
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
- 13
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 14
મારા ઉરમાં કરો નિવાસ રે
મારા ઉરમાં કરો નિવાસ રે
- 15
મને રાખો રસિયા તમ પાસ રે
મને રાખો રસિયા તમ પાસ રે
- 16
હે... બીજું મને આપશો માં
હે... બીજું મને આપશો માં
- 17
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
- 18
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 19
એ જ અરજી દયાનિધિ દેવ રે
એ જ અરજી દયાનિધિ દેવ રે
- 20
આપો ચરણકમળની સેવ રે
આપો ચરણકમળની સેવ રે
- 21
હે... બીજું મને આપશો માં
હે... બીજું મને આપશો માં
- 22
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે
- 23
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 24
હું તો એ જ માગું છું જોડી હાથ રે
હું તો એ જ માગું છું જોડી હાથ રે
- 25
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં
- 26
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
- 27
બીજું મને આપશો માં
બીજું મને આપશો માં