Kīrtan
મોટીબા નો થાળ
Based on an incident from the life of Motiba, a devoted follower of Bhagwan Swaminarayan. Her unwavering faith caused the Lord to manifest as a child and accept her offering of milk. A story of divine love and the power of true devotion.
…
Karaoke highlight follows the audio.
Sign in to download for offline
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
- 1×2
દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ
દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ
- 2×2
આરોગ જો પ્રભુ પ્રેમ સહિત મારી વિનંતી છે ઘનશ્યામ
આરોગ જો પ્રભુ પ્રેમ સહિત મારી વિનંતી છે ઘનશ્યામ
- 3×2
મહીં સાકર નાખી ઘોળી મહીં એલચી ચારોળી
મહીં સાકર નાખી ઘોળી મહીં એલચી ચારોળી
- 4
મહીં બદામ કેશર ઘોળી કટોરી ભરી લાવી છું મહારાજ
મહીં બદામ કેશર ઘોળી કટોરી ભરી લાવી છું મહારાજ
- 5
આરોગજો પ્રભુ પ્રેમ સહિત મારી વિનંતી છે ઘનશ્યામ
આરોગજો પ્રભુ પ્રેમ સહિત મારી વિનંતી છે ઘનશ્યામ
- 6
દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ
દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ
Ask about this kīrtanકીર્તન વિશે પૂછો
Sign in to use Ask AI
Free — sign in with Google or email.