Kīrtan
હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામા
Composer: Traditional / unknown
Type: Prarthana
A short, heartfelt prayer accepting the Lord's will, seeking to remain in His murti always, and never allowing the body to feel separate from Him. Sung as a daily prayer in Swaminarayan satsang.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
…
Karaoke highlight follows the audio.
- 1
હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામા
હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામા
- 2
પ્રાર્થના સ્વીકારો હો સુખધામ
પ્રાર્થના સ્વીકારો હો સુખધામ
- 3
તમે અમારા અમે તમારા
તમે અમારા અમે તમારા
- 4
કદી ન જોશો અવગુણ અમારા
કદી ન જોશો અવગુણ અમારા
- 5
સર્વના પ્રગટ છો દિવ્યાતિદિવ્ય
સર્વના પ્રગટ છો દિવ્યાતિદિવ્ય
- 6
મોટા પુરુષ સદા મનાય દિવ્ય
મોટા પુરુષ સદા મનાય દિવ્ય
- 7
સંતો ભક્તો મુક્તો મનાય
સંતો ભક્તો મુક્તો મનાય
- 8
અભાવ અવગુણ કદી ન લેવાય
અભાવ અવગુણ કદી ન લેવાય
- 9
તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય
તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય
- 10
ગમતું તમારું કદી ન થાય
ગમતું તમારું કદી ન થાય
- 11
દેહને પોતાનું રૂપ ન મનાય
દેહને પોતાનું રૂપ ન મનાય
- 12
મૂર્તિમાં રહું કૃપા કરો સદાય
મૂર્તિમાં રહું કૃપા કરો સદાય
- 13
હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામા
હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામા
- 14×2
પ્રાર્થના સ્વીકારો હો સુખધામ
પ્રાર્થના સ્વીકારો હો સુખધામ