Kīrtan
જાગોની જગજીવન
A morning hymn by Sadguru Muktanand Swami. In Gopi bhava the devotee requests the Lord to wake as birds begin to chirp, touchingly describing daily life, societal expectations, and the longing for divine presence.
No audio is set for this kīrtan yet — you can still read the lyrics. Playback and line highlight appear when an audio URL is added in admin.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
- 1×4
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
- 2×2
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
- 3
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
- 4×2
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
- 5×4
લોકડીયાની લાજ મારે શ્યામળા વાલા
લોકડીયાની લાજ મારે શ્યામળા વાલા
- 6×2
તમે તો નિઃશંક પોઢ્યા નંદના લાલા
તમે તો નિઃશંક પોઢ્યા નંદના લાલા
- 7
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
- 8×2
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
- 9×3
સાસુડી ચકોર મારી નણંદી ધુતારી
સાસુડી ચકોર મારી નણંદી ધુતારી
- 10×2
ગાવલડી દોવાને મિષે આવીતી બારી
ગાવલડી દોવાને મિષે આવીતી બારી
- 11
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
- 12×2
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
- 13×3
થાય છે અસુર મહી વલોવા જાવું
થાય છે અસુર મહી વલોવા જાવું
- 14×2
મુક્તાનંદના નાથજી ભેટ્યા શું સમજાવું
મુક્તાનંદના નાથજી ભેટ્યા શું સમજાવું
- 15
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
- 16×2
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
- 17
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
જાગોની જગજીવન બોલે પંખીડા વાણી
- 18×3
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
તમારી સજ્યામાં મારી સાડી ચંપાણી
Ask about this kīrtanકીર્તન વિશે પૂછો
Sign in to use Ask AI
Free — sign in with Google or email.